લગ્નની લાલચ આપી રોકડ રૂપિયા અને દાગીના લઈ નાસી જતી લૂંટેરી દુલ્હન પકડાઈ।
Views: 492

Read Time:43 Second
લગ્નની લાલચ આપી રોકડ રૂપિયા અને દાગીના લઈ નાસી જતી લૂંટેરી દુલ્હન પકડાઈ।વરાછા પોલીસ સ્ટેશન અને કચ્છ પૂર્વ ગાંધીધામ રાપરમાં લૂંટેરી દુલ્હનનાં બે ગુના નોંધાયા, સુરતમાં રોક્ડ રૂપિયા 1,96,400/- અને રાપરમાં રોકડ રૂપિયા 1,80,000/- મેળવી લગ્નનું બહાનુ બતાવી છેલ્લા બે વર્ષથી નાસતી ફરતી લૂંટેરી દુલ્હનને સુરત શહેર વરાછા પોલીસ અને કચ્છ પૂર્વ ગાંધીધામ પોલીસે ઝડપી પાડી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating