આજ રોજ વાપી ડેપો ના ચાર કર્મચારી એસ ટી ડેપો માંથી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ।
આજ રોજ વાપી ડેપો ના ચાર કર્મચારી એસ ટી ડેપો માંથી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ જેમાં ઉમરગામ તાલુકા ના ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ માજી મંત્રી શ્રી વલસાડ વિભાગ એસ ટી વિભાગ ના યાંત્રિક ઇજનેર શ્રી ડેપોમાનેજર શ્રી માંહલાં સાહેબ કર્મચારી મંડળ વલસાડ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ ભા. જ. પ મહામંત્રી રામદાસ વર્થા તાલુકા ભા. જ.પ સભ્ય મહેશભાઈ આહીર તેમજ વાપી ડેપો ના ડ્રાઇવર કન્ડક્ટર તેમજ કામદાર ના પરિવાર ઉપસ્થિત રહેલ પાટકર સાહેબ દ્વારા નિવૃત્ત થયેલ કામદાર ને ખૂબ ખુબ શુભેચ્છા પાઠવી હતી સભા નું સંચાલન રજનીભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ આજ રોજ વલસાડ એસ ટી ના 36 જેટલા કર્મચારી નિવૃત્ત થયા હતા જેની શીધી અસર વહીવટ સંચાલન ઉપર પડવાની હોવાનું ધનસુખ પટેલ દ્વારા જણાવેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating