આજ રોજ તા.૧૨/૯/૨૦૨૨ને સોમવાર, શ્રી કે.ડી.બી.હાઈસ્કૂલ, સરીગામ માં શાળાકક્ષાનો વિજ્ઞાન – ગણિત – પયૉવરણ પ્રદશૅન- ૨૦૨૨ ઉજવવામાં આવ્યો.।
આજ રોજ તા.૧૨/૯/૨૦૨૨ને સોમવાર, શ્રી કે.ડી.બી.હાઈસ્કૂલ, સરીગામ માં શાળાકક્ષાનો વિજ્ઞાન – ગણિત – પયૉવરણ પ્રદશૅન- ૨૦૨૨ ઉજવવામાં આવ્યો.આ પ્રદર્શન ને શાળા ના મેનેજમેન્ટ ટ્રસ્ટીશ્રી કુંતેશ ભટ્ટ દ્વારા દિપ પ્રાગટય કરી શાળા ના વિધાર્થીઓમાટે ખુલ્લો મૂકવામાં આવ્યો.કુંતેશભાઈ તથા શાળા ના આચાર્યા શ્રીમતી ધરાબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું.આ વિજ્ઞાન મેળા માં ધો.૯ થી ૧૨ ના બાળવૈજ્ઞાનિકો દ્વારા કુલ ૩૨ કૃતિ તૈયાર કરવામાં આવી હતી.આ બાળવૈજ્ઞાનિકો એ તેઓમાં રહેલી સુષૃપ્ત્ત શક્તિઓને બહાર લાવી સરસ મજાની કૃતિઓ તૈયાર કરી ,ખૂબસરસ રજૂઆત દ્વારા વિજ્ઞાન અને ગણિત ના મોડલ રજૂ કયૉ.અને શાળા ના દરેક વગૅના વિઘાર્થીઓ એ નિહાળ્યો અને જીવન માં વિજ્ઞાન-ગણિત નું મહત્વ સમજવા નો પ્રયત્ન કર્યો.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating