દર વર્ષે 1 જુલાઈના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctors Day) ઉજવવામાં આવે છે।

Views: 608
1 0

Read Time:1 Minute, 18 Second

દર વર્ષે 1 જુલાઈના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctors Day) ઉજવવામાં આવે છે. આ કોરોનકાળમાં આપણે સારી રીતે સમજી ગયા છીએ કે જીવનમાં ડૉક્ટરનું મહત્ત્વ કેટલું હોય છે. ડૉક્ટર એ માનવીના રૂપમાં એક ભગવાન હોય છે, જે એક નવું જીવન આપવાના ક્ષમતા રાખે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 1 જુલાઈના રોજ ડો. બિધાનચંદ્ર રોય (Dr. Bidhanchandra Roy)ના જન્મદિવસ તરીકે ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.આ પ્રસંગે આજે વલસાડ જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે EMRI Green Health service ના અલગ અલગ પ્રોજેક્ટ જેમ કે 108, આરોગ્ય સંજીની ( MHU), ધનવન્તરી આરોગ્ય રથ ના સ્ટાફ દ્વારા અને જિલ્લા આરોગ્ય સંજીવની ના પ્રોજેક્ટ કોઓર્ડિનતોર (Nimesh Patel) દ્વારા આરોગ્ય સંજીવની અને ધનવન્તરી રથ ના doctor 1) Dr Pallvika Patel2) Dr Dipali Patel3)Dr Maitry Patel4)Dr Shrutika Patel નુ ફૂલ ગુલદસ્તા આપી અને cake કટીંગ કરી સન્માન કરિયું હતું અને સુભેજછા આપી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like