પ્રભુ નું પ્રાગટ્ય પારણાં ને બદલે હૃદય માં થવું જોઈએ // પ્રફુલભાઇ શુક્લ।
પ્રભુ નું પ્રાગટ્ય પારણાં ને બદલે હૃદય માં થવું જોઈએ // પ્રફુલભાઇ શુક્લવલસાડ ખેરગામ રોડ પર સાંઈ સંસ્કૃતિ હોલ માં ચાલી રહેલી પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથા માં આજે કૃષ્ણ જન્મ ઉત્સવ ધુમાધામ થી ઉજવયો હતો શિરીષભાઈ ઠક્કર વાસુદેવ બની ને શ્રી કૃષ્ણ ને લઇ ને આવ્યા હતાં મનોરથી ચેતનભાઈ આહીરે લાલા નું પારણું ઝૂલાવ્યું હતું રમીલા બેન રામાનંદી, નયના બેન આર્ય, સરોજબેન દેસાઈ, દિપકબારોટ, ગીરીશભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ આહીર, ભરતભાઈ આહીર સહીત ભક્તો એ નંદ ઉત્સવ માં ભાગ લીધો હતો અબીલ ગુલાલ ની છોળો વચ્ચે નંદ ઘેર આનંદ ભયો, જય કનેયા લાલકી ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વ્યાસ પીઠ પર થી પ્રફુલભાઇ શુક્લા કહ્યું હતું કે ભગવાન નું પ્રાગટ્ય હૃદય માં થવું જોઈએ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating