19 ઓક્ટોબરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે।

Views: 382
1 0

Read Time:1 Minute, 4 Second

આગામી 19 ઓક્ટોબરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે ત્યારે, તે પહેલાં આજરોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અજયભાઈ ભટ્ટ, મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અધિકારીશ્રીઓ અને અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
50 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like