વલસાડ ની દીકરીબાળ કથાકાર યેશુબા બારોટ કથાકાર બનાતું નથી, કથાકાર જન્મે છે ।

Views: 351
1 0

Read Time:1 Minute, 28 Second

કથાકાર બનાતું નથી, કથાકાર જન્મે છે આ સૂત્ર ને વલસાડ ની દીકરી યશ્વી કૌશિકભાઈ બારોટ નામની 12વરસ ની દીકરી એ ચરિતાર્થ કરી બતાવ્યું છે વલસાડ ની શેઠ આર જે જે સ્કૂલમાં 7માં ધોરણ માં ઈંગ્લીશ મીડીયમ માઁ અભ્યાશ કરતી યશવી બારોટ કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના આશીર્વાદ અને પ્રેરણા થી આવતી કાલે સોમવારે જીવન ની પ્રથમ દેવી ભાગવત કથા ને વિરામ આપી રહી છે પ્રફુલભાઇ શુક્લ કહે છે એની વણી માં સરસ્વતી નૉ વાસ છે એ જયારે ચંદ બારોટ ની જવાલા સ્તુતિ ગાય છે ત્યારે આબેહૂબ જગદંબા નું દર્શન થાય છે યશ્વિ બારોટ ની માતા લક્ષ્મીબેન બારોટ કહે છે કે અમે પ્રફુલભાઇ શુક્લ ના ઋની રહેશુ , 12વરસ ની અમારી યેશુબા ને વ્યાસ પીઠ પરથી કથા કરતી કરી છે આજે સમગ્ર વલસાડ શહેર યેશુબા ની વાણી અને કથા ના v મોં ફાટ વખાણ કરું રહ્યું છે ગુજરાત ના સંતો મહાત્મઓ એ પણ યેશુબા ના સાંભળ્યા પછી યેશુ બા ખુબ આગળ વધે એવા આશીર્વાદ પાઠવ્યા છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like