108 ની ટીમને મળેલા કોલ મુજબ ભીલાડ અને વાપી વચ્ચે ના રેલવે ટ્રેક 4 પર એક માણસ ગંભીર હાલત માં ઇજા ગ્રસ્ત થયેલો હતો।

Views: 791
1 0

Read Time:1 Minute, 38 Second

108 ની ટીમને મળેલા કોલ મુજબ ભીલાડ અને વાપી વચ્ચે ના રેલવે ટ્રેક 4 પર એક માણસ ગંભીર હાલત માં ઇજા ગ્રસ્ત થયેલો હતો. કોલ મળતા ની સાથે ભીલાડ 108 ના Emt હેતલ પટેલ અને પાઇલોટ પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે જવા રવાના થયા હતા ભીલાડ રેલવે સ્ટેશન ના સ્ટેશન માસ્ટર રેલ્વે ટ્રેક 4 પર અનુપભાઈ જમનાલાલ વિશ્વકરમા(રસેવાસી સુરત સચિન પાલીગામ ) રેલવે ટ્રેક ક્રોસ કરી રહયો હતો તે દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી જતા જમણાં પગ માં ગંભીર ઇજા પહોંચી ઈજાના પગલે લોહી લવાન હાલત માં 108 ની ટીમે ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતીજે બાદ Emt હેતલ પટેલે 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર હિરેન સર સાથે કોન્ફ્રન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ પેશન્ટ ને જરૂરી સારવાર આપી ને નજીક ની ભિલાડ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા ત્યા પેશન્ટ ના જમણાં પગ માં ક્રશ ઇન્જરી હોવાથી વધુ સારવાર માટે જિલ્લા ની સિવિલ હોેસ્પિટલ રીફર કરાયું અને પેશન્ટ ની હાલત માં સુધરો જોવા મળ્યો છે અત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ માં એડમિટ કરાયુ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like