વાપી ડેપો સંચાલિત નારગોલ કન્ટ્રોલ પોઇન્ટ ના કન્ટ્રોલર શ્રી અશોક ભાઈ બારી ની પ્રસં સનીય કામગીરી।
વાપી ડેપો સંચાલિત નારગોલ કન્ટ્રોલ પોઇન્ટ ના કન્ટ્રોલર શ્રી અશોક ભાઈ બારી ની પ્રસં સનીય કામગીરી।નારગોલ કન્ટ્રોલ પોઇન્ટ ના કન્ટ્રોલર દ્વારા નારગોલ ની તાતાવાડિયા હાઇસ્કૂલ તેમજ જલારામ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ જેમાં. સરોંડાં.સરઈ. માંડા .માળખેત.નગામ . આહુ જેવા આદિવાસી વિસ્તાર માંથી નારગોલ સુધી શાળા એ આવે છે એમને શાળા માં આવવા જવા માત્ર એક એસ.ટી.બસ નો સહારો હોઈ એમના માટે વાપી ડેપો દ્વારા એક વિધાર્થિનીઓ (બહેનો)અને એક વિદ્યાર્થી માટે અલગ અલગ બસ ની. વ્યવસ્થા કરવામાં આવેલ તેમને બસ માં શિસ્ત માં બેસવાની વ્યવસ્થા નારગોલ કન્ટ્રોલર શ્રી અશોકભાઈ બારી દ્વારા લાઈન બધ્ધ ચડ ઉતરવાની પ્રથા છેલ્લા એક વર્ષ થી કરી રહેલ હોઈ જેમની પ્રસંશા નારગોલ સરપંચ શ્રીમતી દ્વારા તેમજ વાલી ઓ.તેમજ શાળા ના આચાર્ય દ્વારા સરાહનીય કાર્ય ને બિરદાવેલ છે આવુજ કાર્ય તમામ કન્ડક્ટર દ્વારા પણ બસ ની નીચે ઉતરી ને વિધાર્થી ને લાઈન માં બેસાડવાની પ્રથા કરવી જોઈએ એવું વાપી ડેપો ના અધિકારી એ પણ આજે ઓપન હાઉસ માં જણાવેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating