આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડઁ વાપી પ્રકલ્પ દ્રારા વિવેકાનંદ વંન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ।

Views: 421
2 0

Read Time:1 Minute, 27 Second

આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડઁ વાપી પ્રકલ્પ દ્રારા વિવેકાનંદ વંન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ।જેમાં વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કાશ્મીરાબેન શાહ, વીઆઈએ , વાપી નોટીફાઇડ ચેરમેન તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, શાસકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, જીલ્લા ભાજપ સોશિયલ મીડીયા ઈન્ચાજઁ શ્રી હિતેશભાઈ સુરતી, નગરસેવક શ્રી પંકજભાઈ પટેલ, ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ મંત્રી શ્રી ભાવિકા બેન ધોધારી, ભારતીય જનતા યુવા મોરચા જિલ્લા મંત્રી શ્રી હાર્દિકભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વાપી નગર સયોજક ગણપતસિંહ રાઠોડ , પાર્થ પટેલ , કેતનભાઇ બ્રાહ્મણીયા , મયુરભાઈ પટેલ સહિત ની ઉપસ્થિતી માં હરિયાપાકઁ દમણગંગા નદી ના તટે વૃક્ષા રોપણ કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like