આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં એડમિશન બાબતે, પ્રવેશ ફોર્મ ભરવાનો કોલેજ નો સમય સવારે 8 વાગ્યા થી બપોરે 2 નો રહશે।

Views: 382
1 0

Read Time:1 Minute, 15 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં એડમિશન બાબતેઆર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના “વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી” ની સંલગ્ન કોલેજીસ ‘બી.બી.એ,બી.એસસી(માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી) બી. કોમ (ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ) એમ.કોમ, અને એમ.એસસી (ઓર્ગનિક કેમેસ્ટ્રી) આ કોર્ષના અભ્યાસક્રમમાં હાલ ધોરણ 12 ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી અને એ પરીક્ષા માં પાસ થનાર વિધાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે માટે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આર.કે.દેસાઈ કોલેજ,વાપી કેમ્પસની મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ ભરી શકશે. પ્રવેશ ફોર્મ ભરવાનો કોલેજ નો સમય સવારે 8 વાગ્યા થી બપોરે 2 નો રહશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like