વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા સીઓઈટ્રૅનિઞ નુ આયોજન કરવામાં આવ્યું।
વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા સીઓઈટ્રૅનિઞ નુ આયોજન કરવામાં આવ્યું।વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા CBSE- સીઓઈ ટ્રેનિઞ અંતર્ગત આર્ટ ઈન્ટીઞ્રેશન ઈન કરિકયુલમ એક દિવસીય ટ્રેનિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મુંબઈ થી ખ્યાતિ દ્વારકાદાસ અને શૈન જોન્સ (રિસોર્સ પર્સન ફ્રોમ સીબીએસીઈ) આવ્યા હતા. આ ટ્રેનિંગમા શાળા ના 60જેટલા શિક્ષક ભાઈ બહેનો એ ભાગ લીધો હતો. આ ટ્રેનિંગનો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ તેમજ એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરવા મા આવ્યુ. આ ટ્રેનિંગમા શિક્ષકો ને આર્ટ દ્વારા શિક્ષણ કેવી રીતે અપાય એની સમજ આપવા મા આવી. અલગ -અલગ વિવિધ સુંદર એક્ટિવિટી કરવા મા આવી. સૌ શિક્ષક ભાઈ બહેનો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ ટ્રેનિંગમા ભાગ લીધો. ચાર સત્રમાં આ ટ્રેનિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. સૌ શિક્ષકો એશાળાના મેનેજમેન્ટ અને શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલનો આ સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating