સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ પ્રયાસો થી બ્લડ કેમ્પનો આયોજિત।

Views: 407
2 0

Read Time:54 Second

સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કના સહિયારા પ્રયાસો થકી આયોજિત બ્લડ કેમ્પનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો.આ રક્તદાન શિબિર દરમિયાન 300થી વધુ વ્યક્તિઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું તેમજ આંખની નિ:શુલ્ક તપાસમાં 204થી વધુ વ્યક્તિઓની આંખોની તપાસ થઈ, જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ કર્યું।આ પ્રસંગે વાયબ્રન્ટ બીઝનેસ પાર્કનાપ્રમુખ શ્રી રોહિતભાઈ સોમપુરા, સમસ્ત ગુજરતી બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી અમિતભાઈ ભટ્ટ, હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like