માનનીય વડાપ્રધાનશ્રીના જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે વાપીમાં 2 દિવસીય યોગ શિબિર ।
માનનીય વડાપ્રધાનશ્રીના જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે વાપીમાં 2 દિવસીય યોગ શિબિર ।માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે થયું.આજ રોજ પ્રથમ દિવસે વાપીના છરવાડા ખાતે આવેલ ઓસવાલ હોલ ખાતે 500 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા,શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે બી.કે. રશ્મિદીદી બ્રહ્માકુમારી સંસ્થા વાપી,વિઠ્ઠલભાઈ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલીકા અને રાજુભાઈ ભાલાણી વાપી તાલુકા પ્રમુખ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચરમેનશ્રી શિષપાલજી તેમજ સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલસાડ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયા શિબિરનું સંચાલન કરી રહ્યા છે,શિબિરને સફળ કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાપી અને ઉમરગામ તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનર પરિશ્રમ કરી રહ્યા છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating