વલસાડ વિભાગ ના વાપી ડેપો ના એ.ટી.એસ ઝાકીર મન્સૂરી તેમજ કંડકટર શ્રી દિપકભાઈ ચીમન ભાઈ પટેલ આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છે એમનો વિદાય સમારંભ વાપી ડેપો ના ડેપો મેનેજર જયદીપ માહલા ના પ્રમુખ પના હેઠળ રાખવામાં આવેલ।

Views: 629
2 0

Read Time:1 Minute, 36 Second

વલસાડ વિભાગ ના વાપી ડેપો ના એ.ટી.એસ ઝાકીર મન્સૂરી તેમજ કંડકટર શ્રી દિપકભાઈ ચીમન ભાઈ પટેલ આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છે એમનો વિદાય સમારંભ વાપી ડેપો ના ડેપો મેનેજર જયદીપ માહલા ના પ્રમુખ પના હેઠળ રાખવામાં આવેલ। જેમાં વલસાડ કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ .વહીવટી અધિકારી તેમજ કામદાર અધિકારી શ્રી હેતલ ભટ્ટ .એસ.ટી ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ સતિષભાઈ પટેલ.વિજિલન્સ અધિકારી પાટીલ સાહેબ.ભાજપ બેકસીપંચ શેલ પ્રમુખ નિલેશ ભંડારી. કલગામ સરપંચ રોહિત હળપતિ.ઉપસરપંચ રસિક પટેલ .બીલિયા સરપંચ ભરતભાઇ પટેલ .મરોલી ના માજી સરપંચ રાજેશ ભાઈ કેની . યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાકેશ ભાઈ રાય તેમજ વાપી ડેપો વલસાંડ ડેપો ના તેમજ વિભાગીય કચેરી ના અનેક કર્મચારી ભાઈ બહેનો નિવૃત્તિ વિદાય સમારંભ માં ઉપસ્થિત રહી શુભેચ્છા ઓ પાઠવી હતી સમગ્ર સમારંભ નું સંચાલન જયેશભાઈ તેમજ રજનીભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like