LEAF The way to grow માં પેરેન્ટસ કોમ્પિટિશનની ઉજવણી।

Views: 264
1 0

Read Time:1 Minute, 8 Second

તારીખ: 12/10/2023LEAF The way to grow ખાતે 12.10.23 ના રોજ ‘ અ કોમ્પિટિશન વિથ ડિફરન્સ’ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ દિવસે માતા-પિતાને Jewellery Crafting ની થીમ આપવામા આવી હતી. બધા વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા પાછળનો ઉદ્દેશ માતાપિતામાં છુપાયેલી પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો હતો.શિક્ષણશાસ્ત્ર તેમજ બાળકોના સર્વાંગી વિકાસ પર હકારાત્મક અસર મેળવવા માટે શાળાની પ્રવૃત્તિઓમાં વાલીઓને સામેલ કરવા શાળાના ડાયરેક્ટર, ડૉ. અલ્પા કોટડિયાએ માતાપિતાના ઉત્સાહ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી અને શાળાની તમામ પ્રવૃતિઓમાં ભાગ લઈને તેઓને આગળ વધવા માટે પ્રેરિત કર્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like