લેસ્ટર દમણિયા માછી સમાજમાં પૂ.શ્રી ભરતભાઈ વ્યાસ ઉપસ્થિત રહી આરતી ઉતારી આશિર્વચન પાઠવ્યા હતા।
લેસ્ટર દમણિયા માછી સમાજમાં પૂ.શ્રી ભરતભાઈ વ્યાસ ઉપસ્થિત રહી આરતી ઉતારી આશિર્વચન પાઠવ્યા હતા સાથે સમાજના પ્રમુખ શ્રી જયંતીભાઈ ભાઠેલા,ઉપ પ્રમુખ શ્રી વિનોદભાઈ ટંડેલ, કાઉન્સિલર શ્રી સંજયભાઈ મોઢવાડીયા, કાઉન્સિલર શ્રી નાગાર્જુનભાઈ મેર, માછી સમાજનાં અગ્રણીઓ શ્રી મોહનભાઈ,શ્રી રમેશભાઈ,શ્રી હિરાભાઇ,શ્રી કિશોરભાઈ, ઓફિસમાં જવાબદારી સંભાળતા શ્રી નરસિંહભાઈ, સમાજના સક્રિય એવા શ્રી પ્રમોદભાઈ ટંડેલ, શ્રી ભગવાનભાઈ વિગેરે સમગ્ર યુવાનો વડીલો માતાઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating