આજ રોજ સ્વચ્છ યાત્રા ની સરુયાત વાપી ડેપો થી કરવામાં આવેલ।

Views: 507
1 0

Read Time:1 Minute, 10 Second

વાપી ડેપો માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ જિલ્લા પંચાયત વલસાડ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજ રોજ સ્વચ્છ યાત્રા ની સરુયાત વાપી ડેપો થી કરવામાં આવેલ જેમાં વાપી ડેપો મેનેજર જયદીપ માંહલા .વાપી ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ .જુનિયર આશી.રજની પટેલ ટ્રાફિક કન્ટ્રોલર તેમજ વાપી ડેપો ના ડ્રાઇવર કંડકટર ભાઈ બહેનો ઉપસ્થિત રહી આજે એસ.ટી.વિભાગ ના તમામ કર્મચારી ને સ્વચ્છ યાત્રા માં મુસાફર ને કઈ રીતે જાહેર ક્ષેત્ર.માં ગંદકી ન કરવાની સમજ પણ આપી દસ્ટબિંન માંજ કચરો નાંખવાની ટેવ પાડી સહુ ને સ્વચ્છતા માં સહકાર આપવાની સમજ આપવાનું અભીયાન બે મહિના સુધી ચલાવાનું જણાવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like