આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીની 154મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી।
આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીની 154મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી ।જેમાં સૂત્તરની આટી,ફુલહાર પહેરાવી તેમને નમન કરવામાં આવ્યું હતું સાથે જય જવાન જય કિસાન નારા આપનારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને પણ તેમના જયંતી પર નમન કરવામાં આવ્યું હતું… આ કાર્યક્રમમાં કોગ્રેસના વાપી નગર પાલીકાના વિરોધપક્ષ નેતા શ્રી ખંડુભાઈ પટેલ,યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, ફરહાન ભાઈ વગેરે મહાનુભાવો, પદાધિકારીઓ, મહિલા પ્રમુખો, દરેક સેલના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરિથત રહ્યા હતા….
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating