આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ સાયન્સ વિભાગમાં રોવર સીઝન વન સ્પર્ધા યોજવામ આવી।

Views: 380
1 0

Read Time:1 Minute, 40 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ સાયન્સ વિભાગમાં રોવર સીઝન વન સ્પર્ધા યોજવામ આવી।આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ માં શૈક્ષણિક વર્ષ 2023-24 માં અભ્યાસ કરતા સમગ્ર વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર અને આવુટ ડોર ની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઇન્ડોર સ્પર્ધામાં સાઇબર હોન્ટ અને કવીઝ રાખવામાં આવી હતી તેમજ આવુટ ડોરમાં દોરડા ખેંચ, વોટર બકેટ, ટીક ટોક ટોય અને રિલે દોડ રાખવામા આવી હતી. આ સમગ્ર સ્પર્ધા માં પ્રથમ ક્રમે ધીરજ પ્રજાપતિ અને બીજા ક્રમે જૈના વિમોચનએ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શૈલી તેમજ વિવિધ કલાકૌશલ્ય નો વિકાસ થાય એ હેતુ થી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના અધ્યાપિકા નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા બી.સી.એના ઈન્ચાર્જ આચાર્ય ડો.મિત્તલ શાહએ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like