લીંબડી ટાઉન વિસ્તારમાં લેકવ્યુ બિલ્ડીંગ પાસે બનેલ મર્ડરના બનાવના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ।

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકસી ડેલ સાહેબ નાઓને લીંબડી ટાઉન વિસ્તારમાં લેકવ્યુ બિલ્ડીંગ પાસે બનેલ મર્ડરના બનાવ અંગે માહીતી મળતા ત્વરીત આ બનાવના આરોપીઓ શોધી કાઢી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી ગઈકાલ તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના સમયે લીંબડી ટાઉન વિસ્તારમાં લેકવ્યુ બિલ્ડીંગ પાસે બનેલ ચકચારી મર્ડરના આરોપીઓ ગુન્હો કરી નાશી ભાગી ગયેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી એમ રબારી સાહેબ લીંબડી ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવેલ જેમાં અમો એ આર, પટેલ પોલીસ ઈન્સપેક્ટર લીંબડી રાઈ જીલ્લા એલ સી.બી ટીમ રહ્યા જીલ્લા જીલ્લા એસ.ઓ.જી. ટીમ ના પોલી કમચારીઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીંબડી ડીવી. નાઓના સ્કોર્ડની ટીમ IP દ્વારા આ ચકચારી મર્ડરના બનાવના આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી ગણતરીના કલાકોમાં મર્ડરના તમામ આરોપીઓને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ :–(૧) વાલજીભાઇ ધનજીભાઈ માનસુરીયા જાતે-ચુ.કોળી ઉ.વ.૫૦(૨) જયપાલભાઇ વાલજીભાઈ માનસુરીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૨૫(૩) જયદેવભાઇ ઉર્ફે ભુરો વાલજીભાઈ માનસુરીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૨૩(૪) પ્રતાપભાઇ ધનજીભાઇ માનસુરીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૪૬(૫) જયરાજભાઇ વાલજીભાઇ માનસુરીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૨૧ રહે. તમામ લિયાદ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર(૬) ઘનશ્યામભાઇ રામજીભાઇ સીતાપરા જાતે-ચુ.કોળી ઉ.વ-૪૫ રહે. મોટા ત્રાડીયા તા.ધંધુકા જી.અમદાવાદકામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી :-(૧) એ.આર.પટેલ પોલીસ ઈન્સપેક્ટર લીંબડી તથા સાથેના પોલીસ કર્મચારીઓની ટીમ(૨) નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીંબડી ડિવી. સ્કોર્ડ(૩) એલ.સી.બી. ટીમ – સુરેન્દ્રનગર(૪) એસ.ઓ.જી. ટીમ – સુરેન્દ્રનગર
Average Rating