છીરી ગામ પોલીસ ચોકી નજીક પાયલોટ યાજ્ઞિક પટેલ એ એમ્બ્યુલન્સ રસ્તા ની સાઇદ્ માં કરી અને ઈએમટી હિતેશ પરમાર દ્વારા પ્રસુતા ની અમ્બુલન્સ્ મા જ્ નોર્મલ ડીલેવરી કરવાઇ।

Views: 822
3 1

Read Time:1 Minute, 0 Second

તારિખ 25/3/૨૦૨૩ સવારે છીરી વરિયાવાડ ગામ નો લેબર કેસ મળતા ની સાથે સ્થળ પર થી હોસ્પિટલ લઈ જ્તા ત્યારે સુજીતા કુન્ના રવિદાસ ઉમર વર્ષ 21 ને ડીલેવરી નો અસહ્ય દુખાવો ઉપાડતા છીરી ગામ પોલીસ ચોકી નજીક પાયલોટ યાજ્ઞિક પટેલ એ એમ્બ્યુલન્સ રસ્તા ની સાઇદ્ માં કરી અને ઈએમટી હિતેશ પરમાર દ્વારા પ્રસુતા ની અમ્બુલન્સ્ મા જ્ નોર્મલ ડીલેવરી કરવાઇ જેમાં માતા અને બાળક બન્ને સ્વસ્થ છે તેમજ 108 તબીબ Dr Kunj ની સલાહ મુજબ માતા અને બાલક્ નેજરૂરી ટ્રીટમેન્ત્ આપ્યા બાદ વધુ સારવાર માટે વાપી ની સરકારી હોસ્પિટલ માં ખસેડાયા ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like