આજ રોજ 26.3.2023 સૌ. લુ. સુ. જ્ઞાતિ મહિલા મંડળ તરફ થી ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી થતા ફાયદા ની લોકો ને સમજણ આપવા સાથે વિતરણ કરવામાં આવ્યું।

Views: 342
1 0

Read Time:1 Minute, 15 Second

જય વિશ્વકર્માઆજ રોજ 26.3.2023 સૌ. લુ. સુ. જ્ઞાતિ મહિલા મંડળ તરફ થી ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી થતા ફાયદા ની લોકો ને સમજણ આપવા સાથે વિતરણ કરવામાં આવ્યું મફત માં આજે સેવા કિય પ્રવુતિ કરતી મંડળની બહેનો એ ગૌરવ અનુભવ્યો તેમજ લોકો એ બહેનો ના ઉત્તમ કાર્ય નિ ખૂબ પ્રશંસા કરી અને જાણવામાં આવ્યું કે ફરી આ પ્રોગ્રામ કરો તેમજ આ વિતરણનો 300 થી વધારે લોકોએ લાભ લીધો. સૌથી વધારે આનંદ ત્યારે થયો જ્યારે બાળકો એ પણ હોંશે પીધો. સમાજમાં એક લીમડાનું મહત્વ લીમડા વિશે સર્વોને માહિતગાર કર્યા મહિલા મંડળ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળની સર્વ બહેનોને કમિટીને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા કે તમોએ એટલો સરસ કાર્યક્રમ લોક સેવામાં કર્યો તે બદલ મંડળ સમાજ આપના સૌનો આભાર વ્યક્ત કરે છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like