વલસાડ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ।

વલસાડ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ।
Views: 139
1 0

Read Time:40 Second

વલસાડ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ।જિલ્લામાં ૫૭ કેન્દ્રો ઉપર ૧૫૪ બિલ્ડિંગના ૧૮૫૪ બ્લોકમાં ધો. ૧૦-૧૨ના કુલ ૫૨૫૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે।પ્રાયોગિક પરીક્ષા તા. ૫ થી ૧૬ ફેબ્રુઆરી સુધી અને મુખ્ય થિયરી પરીક્ષા તા.૨૬ ફેબ્રુ.થી તા. ૧૮ માર્ચ સુધી લેવાશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like