આજરોજ પારડી તાલુકામાં 73મી ખેડ સત્યાગ્રહ “કિસાન મુક્તિ દિવસ”ની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બની સત્યાગ્રહીઓને વંદન કર્યા।

Views: 169
0 0

Read Time:47 Second

આજરોજ પારડી તાલુકામાં 73મી ખેડ સત્યાગ્રહ “કિસાન મુક્તિ દિવસ”ની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બની સત્યાગ્રહીઓને વંદન કર્યા।

આ અહિંસક આંદોલનના કારણે આશરે 18,000 એકર જમીન ગરીબો તથા આદિવાસી સમાજને મળી હતી, જેના કારણે આજે આ વિસ્તારમાં શિક્ષણ અને વિકાસ શક્ય બન્યો છે.

આ કાર્યક્રમમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રમુખ શ્રી આર.ડી. પટેલ, શ્રી ચંપકભાઈ પટેલ, શ્રી મંગલભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ પટેલ, તાલુકા પંચાયત પદાધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like