*તા.20/12/2023 ના દીને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી,DYSP સાહેબશ્રી એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર શ્રી વસાવા સાહેબ,CPI શ્રી સૂરજ વસાવા સાહેબ ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ નું ધરમપુર PSI સાહેબશ્રી પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।

Views: 506
1 0

Read Time:2 Minute, 8 Second

તા.20/12/2023 ના દીને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી,DYSP સાહેબશ્રી એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર શ્રી વસાવા સાહેબ,CPI શ્રી સૂરજ વસાવા સાહેબ ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ નું ધરમપુર PSI સાહેબશ્રી પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।*જેમાં પ્રાંતશ્રી એ દરેક તહેવાર માં કોમી એકતા જળવાઈ રહે અને બીજી અનેક મહત્વ ની બાબતો અંગે સમજણ આપી હતી,DYSP શ્રી એપોલીસ ની કામગીરી અંગે અને ખાસ કરીને નાતાલ કે અન્ય તહેવારો માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે એઓ જાહેર માં રજુઆત ન કરી શકતા હોય તો રૂબરૂ મુલાકાત કરી ને રજુઆત કરવાની વાત કરી હતી**જ્યાં મારા દ્વારા ધરમપુર થી અન્ય જગ્યાએ રોજગારી માટે જતા લોકો ને લાઇસન્સ ન હોવાને કારણે દંડ આપવામાં આવતો હોય છે પરંતુ RTO ને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લાઇસન્સ બાબતે કેમ્પ કરવામાં આવે તો ઘણા અમારા આદિવાસીઓ ને લાભ માળી શકે,અને ધરમપુર ખાતે બાયપાસ ખાતે રોડ પર જે રાત્રી દરમ્યાન કચરો ફેંકવામાં આવે છે એમને દંડ કરવો જોઈએ,અને ધરમપુર ના જંગલ વિસ્તારમાં ગામોમાં બોગસ ડૉ. નો રાફડો ફાટી નિકળિયો હોય જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય ની રજુઆત કરી**જ્યાં નાનાપોઢા PSI શ્રી N C સગર સાહેબ,કપરાડા PSI શ્રી,અને મોટી સંખ્યા માં ધરમપુર કપરાડા અને નનાપોઢા વિસ્તાર ના આગેવાનો હાજર રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like