શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમના કેપ્ટનને સંવિધાન ની બુક આપવામાં આવી।

Views: 295
1 0

Read Time:1 Minute, 39 Second

તા.27/12/2023*શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમના કેપ્ટનને સંવિધાન ની બુક આપવામાં આવી। *સતત 6 ઠી વખત જેટકો ના આઉટસોર્સિંગ ના કર્મચારીઓ માં એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે એ હેતુ થી જેટકો વાપી ડિવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 ટિમો એ ભાગ લીધો હતો।જેમાં 220 KV બલીઠા વિજેતા રહી હતી જેને ભારત દેશ નું બંધારણ(સંવિધાન) ટ્રોફી આપવામાં આવી હતી,અને 220 KV ભિલાડ રનર્સઅપ રહી હતી જેને ભારત દેશ નું બંધારણ(સંવિધાન) અને ટ્રોફી આપવામાં આવી હતી,જ્યાં વી.વી.શાહ કાર્યપાલક ઈજનેર વાપી ડીવીઝન,DE એ.આર,પટેલ,DE સંદીપ ભાઈ,J Eજગદીશ ભાઈ રાવત ધરમપુર।J Eપ્રફુલભાઈ ચૌધરી કપરાડા,J E સંદિપ પટેલ અતુલ,હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો અલ્કેશભાઈ પટેલ,ઉપેન્દ્ર પટેલ સુપર વાઈઝર સુજ્ઞેશ વાઢુ જે અમારું બહુમાન કર્યું તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર માનું છું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like