આજરોજ તારીખ 2/1/2024 ના રોજ વાપી,થી સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોળીવાડ સાંઈ મંદિર થી શિરડી સુધી પદયાત્રા કાઢવા માં આવ્યું હતું।

Views: 325
2 0

Read Time:58 Second

આજરોજ તારીખ 2/1/2024 ના રોજ વાપી કોળીવાડ થી સાઈ બાબા મંદિર શેરડી પદયાત્રા સાઈ બાબા પાલખી લઈ શેરડી પદયાત્રા જઈ રહ્યા છે અંદાજે 70 જણા સાઈ ભક્તો શેરડી પદયાત્રા નીકળ્યા છે અને સાઈ ભક્તો શેરડી મંદિરે (5) પાંચ દિવસમાં પહોંચી સાંઇ બાબા ના આશીર્વાદ લઈ છે,વાપી વોર્ડ નં 6માં આવેલ કોળીવાડ ખાતે સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ વાપી કોળીવાડ સાંઈ મંદિરથી શિરડી સુધી પદયાત્રા કાઢવામાં આવ્યું હતું જેમાં આ પદયાત્રામાં શિરડી જવા માટે 45 લોકોએ સાંઈ ભકતો જોડાયા હતા. જેમાં શિરડી સાંઇ બાબાના દર્શન કરી 7માં દિવસે વાપી ખાતે રવાના થશે।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like