ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિંધુ જયપ્રકાશ સિંહ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે।

Views: 532
2 0

Read Time:2 Minute, 23 Second

ભારત દેશના અંદર વોલીબોલ રમતમાં વલસાડ જિલ્લાનો ડંકો વલસાડ જિલ્લામાં આવેલ વાપી તાલુકો એમાં નાનકડું ગામ થી જન્મેલ ખેલાડી સિંધુ સિંહ જેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હાઇ પરફોર્મન્સ એકેડમી ના અંદર છેલ્લા છ વર્ષથી વોલીબોલ રમત ના અભ્યાસ કરી રહેલ છે જેનું સિલેક્શન હાઈટ હન્ટ બેઝીસ પર ગુજરાતના વોલીબોલ કોચીસ દ્વારા આજથી છ વર્ષ પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના નડિયાદ એકેડમી ખાતે કરવા માં આવેલ હતી એ છોકરી આજે વલસાડ જિલ્લા સાથે સાથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું નામ આખા ભારત દેશમાં રોશન કર્યું છે.ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વોલીબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આપણા રાજ્યનું નામ સાથે સાથ આપણા ગામનું નામ રોશન કર્યું છે.ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વોલીબોલ ચેમ્પિયનશિપ ના અંદર ભારતના શ્રેષ્ઠ 16 યુનિવર્સિટી ભાગ લીધેલ હતો. આ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિંધુ જયપ્રકાશ સિંહ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે,બહેનોની આ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વોલીબોલ। ચેમ્પિયનશિપ ઓડીસા રાજ્યના ભુવનેશ્વર શહેરમાં આવેલ કિડ્સ ઇન્ડિયન સિટી ખાતે યોજાયેલ હતી આ ચેમ્પિયનશિપ 9 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી 2024 ના વચ્ચે રમાઈ હતી,જે બદલ વાપી તાલુકાના ગ્રામ વાસીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગુજરાત સ્ટેટ વોલીબોલ ફેડરેશન અને ગુજરાત રાજ્યના તમામ વોલીબોલ કોચીસ નું આભાર વ્યક્ત કરે છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like