રાજ્ય માં ત્રાહિત વ્યક્તિ દ્રારા કોઈ પણ મહિલા ને બિનજરૂરી ફોન કોલ, સંદેશા દ્રારા પજવણી થશે તો ૧૮૧ તે મહિલા ની મદદે આવશે।

Views: 327
1 0

Read Time:1 Minute, 50 Second

સાસુ ખોટી રીતે હેરાન કરી ખરાબ ગાળો આપતા 181 ટીમ વલસાડ સમાધાન કરાવેલ।વલસાડ શહેર માંથી એક મહિલા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર કોલ કરી જણાવેલ કે સાસુ અતિશય ખરાબ ગાળો આપી હેરાન કરતી આમ મદદ માટે અપીલ કરતા 181 ટીમ જણાવેલ સરનામે પહોંચેલ વાતચીત કરતા મહિલાએ જણાવેલ કે પાંચ વર્ષ અગાઉ તેઓના સામાજિક રીતે લગ્ન થયેલ આ લગ્ન સંબંધિત તેઓને એક દીકરો હોય પોતે ગૃહિણી તથા પતિ સામાન્ય નોકરી કરી ગુજરાત ચલાવતો આમ એક અતિસાધારણ જીવન જીવતા હોય.. સાસુ કારણ વગર નાની મોટી બાબતે મહેના ટોણા મારી કંકાશ કરી ખરાબ ગાળો આપતી જે સંભળાય નહીં તેવા ગંદા થી ગંદા શબ્દો હોય હું નાના દીકરાને કઈ કહો તો મને સંભળાવે છે તેમ કહી કારણ વગર ઝઘડાવો ચાલુ કરી દેતી આમ અતિશય માનસિક ત્રાસ ગુજરાતી જે 181 અભયમ ટીમ દ્વારા આ બાબતે બંને પક્ષો નું કાઉન્સિલિંગ કરવામાં આવેલ તથા પરિવાર ના વડીલ થઈ ઘરમાં ગાળો બોલે તો પરિવાર તથા બાળકો પર માઠી અસર થતા તેઓ પણ એ જ વર્તન શીખે …આમ વહુ ને ખોટી રીતે હેરાન કરતા ઘરેલુ હિંસા ની કાયદામાં જોગવાઈ હોય તે માટે પણ માહિતગાર કરેલ ..એમ અનેક બાબતે સમજાવતા શાંતિથી સુલે કરાવતા 181 ટીમનો આભાર માનેલ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like