PVTG ના ૧૮ ગામ માં MMU SIDHUMBAR દ્વારા નીચે મુજબની સુવિધા મળશે।

Views: 392
2 0

Read Time:1 Minute, 21 Second

આજ રોજ વલસાડ ના બિલપુડી ખાતેથી ગુજરાત સરકાર ની યોજના PM – JANMAN પ્રોગ્રામ ની રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિકાસ ના મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ દ્વારા મોબાઈલ મેડિકલ યુનિટ ને લીલી જંડી આપી ઇનોગ્રેશન કરવામાં આવ્યું જે પ્રસંગે વલસાડ જિલ્લા ના કલેક્ટર મેડમ શિપ્રા અગ્રે અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. કરણસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.PVTG ના ૧૮ ગામ માં MMU SIDHUMBAR દ્વારા નીચે મુજબની સુવિધા મળશે.બીપી ઈન્સ્ટ્રુમેન્ટ (મેન્યુઅલ) ડીજીટલ બીપી ઈન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, માઈક્રોસ્કોપ. તમામ પ્રકારની દવાઓ અને ફર્સ્ટ એડ ની સુવિધા.Laboratory દ્વારા લોહી ની તપાસ જેમાં હિમોગ્લોબિન, આરબીએસ, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા પરિક્ષણ, પેશાબની નિયમિત તપાસ અને પેશાબની માઇક્રોસ્કોપી, આરબીસી અને ડબલ્યુબીસી ગણતરી, પ્લેટલેટ ગણતરી કરી આપવા માં આવશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like