ઉમરગામ તાલુકા ના સંજાણ ખાતે વર્ષો થી ખુબ ધામ ધૂમથી ગેબન શાહ બાવાનો ઉર્ષ બનાવવા મા આવે છે।
ઉમરગામ તાલુકા ના સંજાણ ખાતે વર્ષો થી ખુબ ધામ ધૂમથી ગેબન શાહ બાવાનો ઉર્ષ બનાવવા મા આવે છે ।ઉર્ષ ના દીવાસે હજારો ની સંખ્યામાં ગેબનશાહ બાવા ના ચાહવા વાળાઓ આવે છે અને ગેબનશાહ બાવા ની મજાર પર ફૂલ અને ચાદર પેશ કરે છેચુસ્ત પોલીસ બંધોબસ્ત ની વચ્ચે આ ઉર્ષ ની તૈયારીઓ થાય છે અને જ્યાંસુધી ઉર્ષ નો પોગ્રામ પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહે છેઆ વર્ષે ઉમરગામ પોલીસ દ્ધારા સંજાણ મેન રોડ ઉપર જવા ના રસ્તા પર બેરીઘેટ મૂકી ને વાહનો ને અંદર જતા રોક્યા હતા અને તેમને ડાઈવરજન આપ્યું હતું. જેથીઆ વર્ષે ટ્રાફીક ની સમસ્યા અત્યંત કંટ્રોલ માં રહી હતી અને જરાકપણ ટ્રાફીક ના દ્રશ્યો જોવા મળ્યા નહતા વલસાડ જિલ્લો અસંખ્ય હિન્દુ-મુસ્લીમ બિરાદરોના અનેરી શ્રધ્ધા અને આસ્થા તેમજ કોમી એકતાના પ્રતિક સમાન ઉમરગામ તાલુકા ના ઐતિહાસિક ગામ સંજાણ માં સંજાણ માં આવેલ હજરત ગેબનશાહ બાપુનો ઉર્ષ મુબારક’ દરવર્ષે ખુબજ ધામ ધૂમથી ઉજવવવા માં આવે છે પરંપરાગત રીતે શાનૌ શોકત થી આ દિવસે બપોરે અને સાંજે બે ટાઈમ નિયાઝ (પ્રસાદ) તથા રાત્રે 9.30 કલાકે સંજાણ ના ગ્રાઉન્ડ પર મુસ્લિમ બુરાદારો દ્ધારા કવ્વાલી નો કાર્યક્રમ રાખવામાં આવે છે.ગાતરોજ ઉર્ષ ના પોગ્રામ માં કવાલ તરીકે ખુબજ નાની ઉંમર માં લોકો ની વધુ ચાહના મેળવનાર અનિશ રઈસ સાબરી ઉપસ્થિત રહ્યા હતા..અને બીજા કવવાલ તરીકે ખુબજ અનુભવી અને જાણીતા કવાલ અજીમ નાઝા ઉપસ્થિત રહ્યા હતાબંનેવ કવાલો પોતાની આવડત થીઅલગ અલગ રીતે કેવાલી ઓ દ્ધારા મુસ્લિમ સમાજ ના લોકો ના દિલ જીતી લીધા હતા અને કેવાલી ઓ થી પ્રભાવિત થઈને મોહબબત માં બંનેવ કેવાલો ઉપર પૈસાની વરસાદ કરી હતી..આ કવાલી નું સંપૂર્ણ આયોજન સંજાણ ના ઇકબાલ ભા દ્ધારા વર્ષો થી મુસ્લિમ સમાજ સંજાણ અને ભીલાડ અગ્રણી ઓ ને સાથેરાખીને કરવામાં આવે છેસંજાણ ના નુરૂલ સુલતાન, અજુપઠાણ, ઈલિયાસ ભાઈ મન્સૂરી, રફીક ભાઈ મન્સૂરી,સહીત અન્ય મુસ્લિમ સમાજ ના યુવાઓ દ્ધારા તમામ કાર્યક્રમ ની શરૂઆત થી કાર્યક્રમ પૂરો થાય ત્યાંસુધી ખડે પગે રહે છે અને આવનારા મેહમાનો ની ખિદમત કરે છે આ ઉર્ષ દરમ્યાન ગેબનશાહ બાવા ના ચાહવા વાળાઓ હજારો ની સંખ્યામાં ઉમટી પડે છેસંજાણ મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્ધારા તમામ કર્યક્રમ નું આયીજન ખુબજ સરસ રીતે કરવામાં આવે છે…દર વર્ષે હજારો ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે પરંતુ કોઇપણ જાતના વાદ વિવાદ વગર ખુબજ શાંતિ પૂર્વક આ કાર્યકરણ ।
Average Rating