આજરોજ તા.01/08/2022 ના દિને અગાઉ જે તા.23/07/2022 એ *ધરમપુર ડેપો ખાતે ધરમપુર ડેપો થી મોરખલ સુધી બસ ચાલુ કરવા બાબતે 260 કર્મચારી ઓ ની સહી સાથે રજૂઆત કરવામી આવી હતી।
આજરોજ તા.01/08/2022 ના દિને અગાઉ જે તા.23/07/2022 એ *ધરમપુર ડેપો ખાતે ધરમપુર ડેપો થી મોરખલ સુધી બસ ચાલુ કરવા બાબતે 260 કર્મચારી ઓ ની સહી સાથે રજૂઆત કરવામી આવી હતી*અને *ડેપો મેનેજર શ્રી એ પણ તમામ વીગતો અને રજૂઆત સાંભળી ને ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી**જે બસ આજરોજ ચાલુ કરવામાં આવતા મનીષભાઈ દ્વારા ડેપો મેનેજરશ્રી નુ ફૂલ આપી ને આભાર માનવામાં આવ્યો અને પત્રકાર મિત્રો,અને આ કામ માટે પહેલ કરનાર તમામ મિત્રો નો* હું *ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર માનું છુ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating