યુપી એસ સી ક્લિયર કરીને મિસ્ટર સૌરભ યાદવ વાપીનું નામ રોશન કર્યું છે।

આજે ચાણોદ કોલોની ખાતે 26.1.2025 ના રોજ આંબા માતાજીના મંદિરમાં પર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા શ્રી સોરભભાઈ યાદવ જી એ યુપીએસસી ક્લિયર કરીને વાપી નું નામ રોશન કર્યું છે. માટે તેમના સન્માન સમારોહ આયોજિત કરવા માં આવેલ મુખ્ય મહેમાન શ્રી શિવકાંત ઝા શ્રી વિમલ ભાઈ ચૌહાણ શ્રી મહેશ ભાઈ, શ્રી હરીશ ભાઈ, હતા મહેમાન સર્વે નું . ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સનું દ્વારા સાલ ઓઢાડી ફુલ ગુચ્છ આપી સમનીત કર્યા આ સમારોહનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સના મિસ્ટર સૌરભ યાદવ હતા, જેમણે હાલમાં જ યુપીએસસી ક્લિયર કરીને વાપીનું નામ રોશન કર્યું છે. તેમના ઉજ્જવળ ભવિષ્યમાં ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સનું મોટું યોગદાન રહ્યું છે. મહેમાન દ્વારા શ્રી સોરભભાઇ નું સાલ ઓઢાડી ફુલ ગુચ્છ આપી તેમને સમનીત કર્યા।