તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્રારા સમાજ ની વાડી બગવાડા ટોલનાકા તીઘરા ખાતે ૭૬મો પ્રજાસતાક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી।
તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્રારા સમાજ ની વાડી બગવાડા ટોલનાકા તીઘરા ખાતે ૭૬મો પ્રજાસતાક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ।સમારંભ ના અધ્યક્ષ સ્થાને શ્રીમાન મગનભાઈ દુર્લભભાઈ ઝોરાવલ સમાજના પીઢ નેતા અને સમાજ સેવક ના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમાન વસંતભાઈ પરમાર દ્વારા શબ્દોથી સૌને આવકાર્ય હતા જેમાં બલીઠા ના સરપંચશ્રી સુમિતભાઈ માહ્યાવંશી , કુંભારીયા ગામ ના સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ અબુભાઈ રાઠોડ, વાપી તાલુકા પંચાયત ના ન્યાય અને સામાજિક સમિતીના અધ્યક્ષ શ્રીમાન મનોજભાઈ માહ્યાવંશી , ઉદવાડા ગામ ના ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી સંધ્યાબેન વજીરિયા તેમજ અનેક મહાનુભાવો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન ના કાયઁક્રમ બાદ શ્રી માહયાવંશી સેવા ટ્ષ્ટ ની ક્રિકેટ કમીટી એ તા ૨/૨/૨૦૨૫ થી શરુ થનાર કિકેટ ટુનામેન્ટ નો ડ્રો કરવામા આવ્યો હતો જેમા ૪૩ ટીમ ના કેપ્ટન અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સમાજીક અગ્રણીઓ અને આજીવન સભ્યો દ્વારા કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો સંસ્થા ના મહામંત્રી શ્રી મુકેશ ભાટકરે આભારવિધિ કરી હતી।
Average Rating