કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. ના બે વિદ્યાર્થીઓ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ની ટીમમાં પસંદગી પામેલ છે અને અહીં ઓરિસ્સા ખાતે નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે।

Views: 402
1 0

Read Time:49 Second

કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. ના બે વિદ્યાર્થીઓ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ની ટીમમાં પસંદગી પામેલ છે અને અહીં ઓરિસ્સા ખાતે નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે।વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સુરત ની NIC ટીમ સાથે આજના કલચરલ પ્રોગ્રામમાં એફ. એમ.યુનિવર્સિટી- બાલાસોર ,ઓડીશાના વાઈસ ચાન્સેલર સર આદરણીયશ્રી ડૉ. સંતોષ ત્રિપાઠી સર આપણી ટીમ સાથે ગરબે ઝૂમી ખૂબ જ પ્રોત્સાહિત કર્યા ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like