કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વાપીમાં પ્રથમ વર્ષ પ્રવેશ શરૂ।

Views: 284
1 0

Read Time:1 Minute, 57 Second

વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં પ્રથમ વર્ષ સાયંન્સના વિધાર્થીઓ માટે www.vnsgu.ac.in, तेम४ www.gcas.gujgov.edu.in (GCAS) वे साध्ट પરથી ઓનલાઈન એડમીશન પ્રક્રિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી શરુ થયેલ છે. ધોરણ ૧૨નું પરિણામ આવી ગયુ છે અને વિધાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક છે, ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ માટે બધા જ કોર્ષમાં ઓનલાઈન પ્રવેશ મેળવવાનો થાય છે. કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ સાયંન્સીસ કોલેજ, વાપીમાં સાયંન્સના વિદ્યાર્થીઓ માટે (૧) માઈક્રોબાયોલોજી (૨) મેડીકલ ટેકનોલોજી (૩) કેમેસ્ટ્રી (૪) બી.સી.એ. (૫) એમ.એસસી. માઈક્રોબાયોલોજી (૬) એમ.એસસી.(ઓર્ગેનીક કેમેસ્ટ્રી) તેમજ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે (૭) બી.કોમ. (એકાઉન્ટન્સી, માર્કેટીંગ અને ટેક્ષ પ્રોસીજર એન્ડ પ્રેકટીસ (૮) એમ. કોમ (એકાઉન્ટન્સી) (૯) બી.બી.એ. (પ્રપોઝસ) અભ્યાસક્રમ ચાલે છે. વલસાડ જિલ્લાના વાપી સ્થિત કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી દ્વારા વિધાર્થીઓને પ્રવેશ તેમજ અભ્યાસક્રમની વઘુ માહિતી માટે કોલેજ ઓફિસનો સમય ૦૯:૦૦ કલાક થી ૩:૦૦ કલાક સુઘી સંપર્ક સાધવા જાણ કરવામાં આવે છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like