વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના ટી.વાય.બી.કોમ. ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ।

Views: 321
1 0

Read Time:2 Minute, 19 Second

વાપી :- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં T.Y.B.Com. માં ટેક્ષશેશન વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં (૧) શર્મા મનિષા વિરેન્દ્ર ના 81.60% (૨) બાલ નવજીત કવાલજીતના 80.70% (3) जन नामीन हडीमना 77.90%, તથા માર્કેટીંગ વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં (૧) સિંગ પિન્કી જય પ્રકાશના 83.20%. (૨) સિંગ રોશની મનોજ પ્રજાપતિના 77.30%, (૩) પટેલ શ્વેતા જયનાથના 76.50%, તેમજ એડવાન્સ એકાઉન્ટીંગ વિષયમાં સૌથી વઘુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં (૧) ત્રિપાઠી પારૂલ અરૂનાકરના 78.70%, (૨) સિંગ પૂનમ સિકન્દરના 78.40%. (3) શર્મા પૂજા જયનાથના 77.60% છે. જ્યારે યુનિવર્સિટી ટોપર વિદ્યાર્થીઓમાં વિષય પ્રમાણે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં (૧) સોલંકી શ્રધ્ધા કમલેશભાઈ (માર્કેટીંગ 5/6 – 78/100) (૨) શર્મા મનિષા વિરેન્દ્ર (એડવાન્સ એકાઉન્ટીંગ 42/50), (૩) ભાનુશાલી જિનલ દિનેશભાઈના (માર્કેટીંગ- 7 43/50), (૪) ચૌધરી સજરુન નુરૂદીનના માર્કેટીંગ-7 43/50), (૫) સકીના મૌહમદ અખતર શૈખ ના (માર્કેટીંગ- 7 43/50)પ્રાપ્ત કરી યુનિવર્સિટીના ટોપર બની ગૌરવ વધાર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને તેમજ યુનિવર્સિટી ખાતે ટોપર રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસલ કરવા આહવાન આપ્યું હતું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like