નામદાર સરકારશ્રીના નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું”

Views: 302
1 0

Read Time:34 Second

નામદાર સરકારશ્રીના નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું” તા.૦૧/૦૬/૨૪ થી તા.૧૫/૦૬/૨૪ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમા આજ રોજ તા.૦૯-૦૬-૨૦૨૪ ના દિને ધરમપુર નગરપાલિકાની સ્વર્ગવાહિની નદી, કુશળ કુંવરબા તળાવ તેમજ ફિલટરેશન પ્લાન્ટ અને ઓવરહેડ ટાંકીઓ વગેરેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like