ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળ ની સાધારણ સભા આજ રોજ હિમાચલ પ્રદેશ ના મનાલી ખાતે રાખવામાં આવેલ ।
ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળ ની સાધારણ સભા આજ રોજ હિમાચલ પ્રદેશ ના મનાલી ખાતે રાખવામાં આવેલ ।જેમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એશોશિયસંન ના મહામંત્રી ઉમેષશિહ વર્મા જી.ગુજરાત એસ.ટી .કર્મચારી મહામંડળ ના મહામંત્રી નરેન્દ્રસિંહ(બટુક શીહ)i મહામંડળ ના પ્રમુખ શ્રી ધીરેન્દ્ર શિહ્ ગુજરાત એસ.ટી કર્મચારી મંડળ ના તમામ વિભાગ ના મહામંત્રી.પ્રમુખ શ્રી ઉપસ્થિત રહેલ હિમાચલ પ્રદેશ ના મનાલી ખાતે રાખવામા આવેલ એતિહાસ કારોબારી મિટિંગ ની વલસાડ વિભાગ એસ.ટી કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા આપવામાં આવેલ રિવ્યૂ માં જણાવેલ કે આજ દિન સુધી તમામ કારોબારી ગુજરાત રાજ્યમાં રાખવામાં આવતી પરંતુ lઆ કારોબારી ની મીટીંગ મનાલી માં રાખી કર્મચારી મંડળ માં નવો ઉત્સાહ પેદા કરેલ છે અને સંગઠન ને મજબુત બનાવવા માટે સહુ કર્મચારી એકતા રાખવી જરૂરી હોવાનું જણાવ્યું હતું।
Average Rating