વાપીની કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજમાં નવો PGDMLT કોર્ષ શરૂ થયો।
વાપીની કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજમાં નવો PGDMLT કોર્ષ શરૂ થયો।અત્રે ચણોદ કોલોની સ્થિત કે.બી.એસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેક્નોલૉજી (PGDMLT) કોર્ષ શરૂ થયો છે. બાયોલોજી વિષય સાથે બી.એસસી. સ્નાતક ડિગ્રી પૂર્ણ કરલે વિધાર્થી આ કોર્ષમાં પ્રવેશ માટે લાયકાત ધરાવે છે. વાપી તથા આસ-પાસ ના વિધાર્થીઓ કે જેઑ મેડિકલ લેબોરેટરી ક્ષેત્ર ની સરકારી નોકરીમાં જવા ઈચ્છા ધરાવતા હોય તેવા તમામ વિધાર્થીઓને આ કોર્ષમાં પ્રવેશ લેવા માટે આહવાન આપવામાં આવે છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating