વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ 11ની વિદ્યાર્થીની પૂનમ કારાલે એ પેઇન્ટિંગ સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ વાપી પબ્લિક સ્કુલ દ્વારા નેશનલ સ્પેસ ડે ઉજવણી ઈસરો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ 11ની વિદ્યાર્થીની પૂનમ કારાલે એ પેઇન્ટિંગ સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને આર્ટ વિભાગ ના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા।
Average Rating