વાપી ડેપોના વર્કશોપ થી એક ત્રિરંગા રેલીનું આયોજન કરી હર ઘર તિરંગા।

Views: 468
3 0

Read Time:1 Minute, 38 Second

આજરોજ વાપી એસ.ટી .ડેપોના ડેપો મેનેજર માહલા સાહેબ ના નેતૃત્વ હેઠળ ટ્રાફિક સુપરવાઇઝર ધનસુખ પટેલ .અશ્વિનભાઈ .રજનીભાઈ પટેલ રજનીભાઈ પટેલ. જયેશભાઈ પટેલ.જયેશ ભાઈ ટી.શી. અનિલભાઈ મહેતા .અરવિંદભાઈ પ્રજાપતિ ભરતભાઈ બારી .ઈમ્તિયાઝ ભરૂચી.ના વડપણ હેઠળ એક ટીમ બનાવી વાપી ડેપોના તમામ કામદારો જેમાં ખાસ કરીને ડ્રાઇવર કંડકટર ભાઈ બહેનો મિકેનિકલ સાઇટ ના તમામ સ્ટાફ. રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ચલા વેલ્શિયન સ્કૂલના વિદ્યાર્થીઓ વાપી ડેપોમાં આવી ઢોલ નગારા સાથે ભારત માતાકી જય .વંદે માતરમ ના નારા લગાવી વાપી ડેપોના વર્કશોપ થી એક ત્રિરંગા રેલીનું આયોજન કરી હર ઘર તિરંગા રાષ્ટ્રધ્વજ લઈ ઝંડાચોક વાપી સુધી રેલી પ્રસ્થાન કરેલ ફરી પાછા વાપી ડેપોમાં આવી ગગનચુંબી નારા સાથે ભારત માતાની જય .વંદે માતરમ ના નારા સાથે વાપી ટાઉન ને ગજવી મુકેલ છે આમ વાપી ડેપોના તમામ કામદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી રેલી ને સફળ બનાવેલ છે અને હર ઘર તિરંગા નો રાષ્ટ્રનો સંદેશો પહોંચાડવામાં સફળતા મેળવવા પ્રયત્ન કરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like