વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ ગૌરવ પ્રભાત સ્કોલર એકેડમી સેલવાસ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન માં અનેક શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓએ શાળાનુ પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ ગૌરવ પ્રભાત સ્કોલર એકેડમી સેલવાસ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન માં અનેક શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓએ શાળાનુ પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો।જેમાં ગૃપ -3માં (ધોરણ પાંચ થી ધોરણ સાત ) થીંક ઈન્વાયરનમેન્ટ શિર્ષક હેઠળ શાળા ના વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી, યશ પ્રતાપ સીંગ અને સુનિતા શેખાવતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ગૃપ -2મા(ધોરણ આઠ થી ધોરણ નવ) ના વિદ્યાર્થીઓ કાજલ તિવારી, હિતેશ બેરા અને સુશીલ નિશાદે હાઈબ્રીડ બાઈક પ્રદર્શિત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા।
Average Rating