વલસાડ વિભાગના વાપી ડેપો ખાતે આજરોજ રમેશભાઈ મોતીભાઈ આર્ટે મિકેનિક આજરોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ હતા તેમનો નિવૃત્તિ વિદાયમાંન કર્મચારી મંડળ વાપીના નેતૃત્વ હેઠળ રાખવામાં આવેલ ।

Views: 289
1 0

Read Time:1 Minute, 23 Second

વલસાડ વિભાગના વાપી ડેપો ખાતે આજરોજ રમેશભાઈ મોતીભાઈ આર્ટે મિકેનિક આજરોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ હતા તેમનો નિવૃત્તિ વિદાયમાંન કર્મચારી મંડળ વાપીના નેતૃત્વ હેઠળ રાખવામાં આવેલ ।જેમાં વાપી ડેપો મેનેજર જયદીપ માહલા તેમજ એસ.ટી. કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ તેમજ વાપી ડેપો કર્મચારી મંડળના તમામ આગેવાનો તેમજ તમામ કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી વાપી ડેપોને 36 વર્ષ સુધી સેવા આપી આજ નિવૃત્ત થઈ રહેલ રમેશભાઈને તેમની તંદુરસ્તી કાયમ ટકી રહે તેઓ ધાર્મિકતા તરફ આગળ વધે તેમ જ પરિવાર સાથે સુખી સંપન્ન રહે એવી વાપી ડેપોના તમામ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી ધનસુખ પટેલ.દ્વારા સોસાયટી નો.ચેક.અર્પણ કરવામાં આવેલ તેમજ રજનીભાઈ દ્વારા તમામ સભાનું સંચાલન કરવામાં આવેલ તેમજ ભરતભાઈ બારી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like