કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૧૭/૧૦/૨૦૨૪ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ।

Views: 247
0 0

Read Time:1 Minute, 16 Second

કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૧૭/૧૦/૨૦૨૪ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ।જેમા ચીફ ગેસ્ટ તરીકે વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી પંકજભાઇ આર.પટેલ, કૌશિક હરિયા એજ્યુકેશન ફાઉન્ડેશન ના ડાયરેકટર શ્રી ડૉ.સી.કે.પટેલ તથા આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિવિધટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને એન.સી.વી.ટી.ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે.આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીઓ વિવિધ કંપનીમાં જોબ મેળવે છે. જેથી તાલીમાર્થી સ્વનિર્ભર બને છે.તેમજ આ સર્ટીફીકેટ વિદેશમાં જઈને વિવિધ કંપનીમાં જોબ મેળવવા ઘણું જ ઉપયોગી છે.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે આભાર વ્યકત કરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like