વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની વિદ્યાર્થીની રાજય કક્ષાએ ઝળકી।

Views: 270
0 0

Read Time:48 Second

સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નડિયાદ દ્વારા રાજ્ય કક્ષાએ તાઇકવોન્ડો સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ દસની વિદ્યાર્થીની દિપા ચૌરસિયા એ રજત પદક જીતી શાળા ની યશકલગી મા વધુ એક છોગું ઉમેરી શાળા ને ગૌરવ અપાવ્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની ને અભિનંદન પાઠવી વિદ્યાર્થીની વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like