આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત “Rakhi making” સ્પર્ધા યોજવામાં આવી।
આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત “Rakhi making” સ્પર્ધા યોજવામાં આવી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજમાં “Rakhi making” સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા યોજવા માટે ખાસ એ ઉદેશ્ય હતો કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં વિવિધ પ્રકાર ની અવનવી સર્જનાત્મક કૌશલ્ય નો વિકાસ થાય અને પોતાનામાં રહેલી કળાઓ બહાર લાવી શકે એના કારણે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાના નિર્ણાયક ગણ ડૉ. પિંકલ પટેલ હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પટેલ અનિષા બીજા ક્રમે યાદવ રોશની અને ત્રીજા ક્રમે ભોગતિયા ભાવિક હતા.સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના અધ્યાપિકા પ્રો. નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating