દેવ શયની એકાદશી એ વલસાડ માં વિષ્ણુ યજ્ઞ થયો।
દેવ શયની એકાદશી એ વલસાડ માં વિષ્ણુ યજ્ઞ થયો!!વલસાડ ના સાંઈ લીલા સાંસ્કૃતિક હોલ માં ચાલી રહેલી ભાગવત કથા માં આજે ગીરીશભાઈ ઠક્કર ના નિવાસે આજે દેવ શયની એકાદશી ના પાવન દિવસે વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં સીમા ભટ્ટચાર્ય, શિરીષભાઈ ઠક્કર, ચેતનભાઈ આહીર, ભરતભાઈ આહીર, રમીલાબેન રામાનંદી,શારદાબેન નરેશભાઈ ટંડેલ,નયનાબેન આર્ય ગીતાબેન પટેલ, સહીત ભાવિકો જોડાયા હતાં કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે દેવ શયની એકાદશી એ વિષ્ણુ સહસ્ત્ર નૉ પાઠ કરવા થી મનોકામના પૂર્ણ થાય છે શુક્રવારે કથા માં શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ના મનોરથી ચેતનભાઈ રમણભાઈ આહીર હસ્તે લાલા નું પારણું ઝૂલાવાશે, સહયોગી મહિલા મંડળ ની બેહનો દ્વારા એની તૈયારી થઇ રહી છે શુક્ર, શનિ, રવિ, અને સોમ વારે કથા નૉ સમય સાંજે 3thi6રાખવામાં આવ્યો છે કાળુભાઇ આહીર ના સૌજન્ય થી સાંઈ લીલા હોલ માં ભાગવત કથા રંગ જમાવી રહી છે સોમવારે સવારે 9વાગે ખેરગામ માં પ્રફુલભાઇ ના નિવાસે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે, જેમાં બજરંગદાસ બાપા ની પૂજા આરતી કરવામાં આવશે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating