આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત “આઝાદીના અમૃત મહોત્સવનાં ” પર્વ નિમિત્તે ‘singing’ની સ્પર્ધા યોજવામાં આવી।

Views: 435
2 0

Read Time:1 Minute, 31 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત “આઝાદીના અમૃત મહોત્સવનાં ” પર્વ નિમિત્તે ‘singing’ની સ્પર્ધા યોજવામાં આવી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટી નાં સભ્ય પ્રો.રોઝી પટેલ પ્રો. સાલીની અગ્રવાલ અને પ્રો.હિરલ પટેલ નાં નેતૃત્વ હેઠળ “singing” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ના નિર્ણાયક તરીકે સંસ્થાનાં અધ્યાપિકા sushma Gawai અને surbhi chaudhari હતા. તેમણે ખુબજ ઝીણવટ થી નિર્ણાયક ની ભૂમિકા અદા કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક S.y. B.sc વિભાગમાંથી jash,om,Nayan,sweta,Jesika,Honey બીજા ક્રમે T.y.B.sc નાં Diya,pooja,Anisha,Sarswati,shefali, Akansha,hetal,kinjal,vrutiksha, અને F.y.b.scના prachi,shruti,shital,sangita,meetanjali,purvi,vaibhavi,ત્રીજા ક્રમે s.y.b.scના khusi,chaya,chandni,karishma, kashish,yashvi,Trupti,krutiksha, તેમજ M.SC વિભાગમાંથી પ્રથમ ક્રમે Ritesh,Abhishek,Akash,Vinil હતા. સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી.

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like